Pages

Recommended Jobs

Search This Website

20 Dec 2020

Kuvar Bai Nu Momeru Yojana Gujarat




Kuvar Bai Nu Momeru Yojana Gujarat

Who should follow a digital marketing course?


Digital marketing skills are critical not only for digital marketing professionals but for anyone working in a business with an online presence. This includes entrepreneurs, marketing managers, marketing specialists, and small business owners.

Why are these the best online courses in digital marketing?

If you search Google for ‘Digital Marketing Courses’ you’ll find a lot of courses covering different digital marketing disciplines. For example, there are courses that focus only on SEO or social media marketing but they don’t give you a complete picture of all digital marketing channels.

The purpose of this guide is to showcase complete digital marketing courses that cover a wide range of digital marketing concepts and not just one area. The list includes different types and levels of courses suitable for beginners, intermediate and advanced users.
કુંવરબાઈનું મામેરું ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. કન્યાનું આધાર કાર્ડ
2. કન્યાના ના પિતાનું આધાર કાર્ડ
3. કન્યાના પિતાનો આવકનો દાખલો
4. કન્યાનો જાતી અંગેનો દાખલો
5. યુવકનો જાતિનો દાખલો
6. રહેઠાણનો પુરાવો (લાઇટ બિલ, લાઇસન્સ, ચુટણી કાર્ડ ત્રણ માંથી કોઈ પણ એક)
7. કન્યાની જન્મ તારીખનો પુરાવો
8. યુવકની જન્મ તારીખનો પુરાવો
9. લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
10. બેન્ક પાસ બુક (યુવતીના નામની)
11. યુવકનું આધાર કાર્ડ
નોંધ : આ અરજી માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર : 21 વર્ષની હોવી ફરજિયાત છે.

પાત્રતાના માપદંડ

આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૦,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.
લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

રજુ કરવાના ડોક્યુમેંટ
કન્યાનું આધાર કાર્ડ
કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો
અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ)
કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
કન્યાની જન્મ તારીખનો પુરાવો
યુવકની જન્મ તારીખનો પુરાવો
લગ્ન કંકોત્રી
લગ્ન નોંધણી પ્રમાણપત્ર
બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
કન્યાના ફોટો
**** લગ્નના 2 વર્ષમાં આ સહાય માટે અરજી કરી શકાશે.

**** અરજી કન્યાના નામે કરવાની રહેશે..

>>>> અરજી ઓનલાઈન કરવાની રહેશે.
સોગંધનામું (નમૂનો) : અહી ક્લિક કરો
ફોર્મનો નમૂનો : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો

Although the optinmonster digital academy does not include courses on all digital marketing topics, it is worth taking a look because once you manage to get traffic to a website, you will need conversions and this is exactly what you’ll learn in these courses.

Registration is free and the courses are easy to follow, suitable for both beginners and advanced users.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment